BIG BREAKING NEWS : GOVERMENTN SHIKSHAN SHAYALK BHARTI FIRST ROUND DECLARE
JANO CALL LETTER , CUT OFF MARKS AND KHALI JAGYA NI YADI
CALL LETTER : CLICK HERE
CUT OFF MARKS : CLICK HERE
KHALI JAGYA NI YADI : CLICK HERE
JANO CALL LETTER , CUT OFF MARKS AND KHALI JAGYA NI YADI
- ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી) ભરતી વર્ષ ૨૦૧૬-૧૭ અંગેની ઉમેદવારોની અરજીના અનુસંધાનમાં ઉપર દર્શાવેલ કટ-ઓફ માર્ક્સ અનુસાર ઉમેદવારો ને શાળા / જિલ્લા પસંદગી માટે STTI, Gandhinagar ખાતે 18.03.2017 ના રોજ કોલ લેટર માં દર્શાવેલ સમય અનુસાર હાજર રહેવા જણાવવામાં આવે છે. જે ઉમેદવાર નું મેરીટ કટ-ઓફ માર્ક્સ કરતા વધારે હોય તેવા ઉમેદવારોએ ભરતી કાર્યવાહી પહેલા રજૂઆત કરવાની રહેશે, સંભંધિત વિષયની ભરતી કાર્યવાહી પછી કોઈ રજૂઆત ગ્રાહ્ય રહેશે નહિ.
- ઉમેદવારોએ ખાલી જગ્યાની યાદીને અનુસાર પોતાની પસંદગીની શાળા (શાળા કોડ સાથે) ક્રમમાં ગોઠવીને આવવી.
CALL LETTER : CLICK HERE
CUT OFF MARKS : CLICK HERE
KHALI JAGYA NI YADI : CLICK HERE