Secondary and higher secondary Bharti document verification related important news.
Tamam umedvaro ne niche janavel tarikh par Hajar Reva janavel che.
Tamam umedvaro ne niche janavel tarikh par Hajar Reva janavel che.
ઉમેદવારોએ નીચે દર્શાવેલ તારીખ મુજબ, તા. ૨૭/૦૨/૨૦૧૭ અથવા તા. ૨૮/૦૨/૨૦૧૭ ના રોજ તેઓના રહેઠાણ ના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિયત થયેલ સ્થળે ઠરાવ ગુણાંકપત્રકો, અરજીફોર્મ, ચલનફોર્મ, બાહેંધરીપત્રક તથા અન્ય જરૂરી પ્રમાણપત્રકો સાથે ચકાસણી કરાવવાની રહેશે.
સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના તમામ શિક્ષણ સહાયકો
તારીખ: 27-02-2017
સરકારી માધ્યમિક શાળાઓના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષણ સહાયકો
તારીખ: 27-02-2017
સરકારી માધ્યમિક શાળાઓના બાકીના વિષયોના તમામ શિક્ષણ સહાયકો
તારીખ: 28-02-2017
Tamaru merit and merit no nicheni link parthi jano
For higher secondary Click here
For secondary. Click here
Sogandhnamu. Click here
DEO AND CONTAC NO Click here